નિવેદન / જમ્મૂ કાશ્મીર હંમેશા નહીં રહે કેન્દ્ર શાસિત, મળશે રાજ્યનો દરજ્જોઃ શાહ

Jammu and Kashmir will get state if the situation becomes normal said by Amit Shah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું જમ્મૂ કાશ્મીર હંમેશા કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે નહીં. એકવાર સુરક્ષાની સ્થિતિ સુધરે એટલે તેને રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. શાહે સોમવારે ભારતીય પોલીસ સેવાના 2018બેન્ચના પ્રોબેશનરો સાથે વાત કરતાં કહ્યું કે આર્ટિકલ370 હટાવ્યા બાદ રાજ્યમાં ન તો એક વખત ફાયરિંગ થયું છે અને ન કોઈ વ્યક્તિનો જીવ ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ