મોટી સફળતા / જમ્મૂ-કાશ્મીરઃ જવાહર ટનલ પાસેથી સુરક્ષાદળો બે આતંકીઓની કરી ધરપકડ, પૂછપરછમાં થઇ શકે છે મોટા ખુલાસા

jammu and kashmir two terrorists arrested near jawahar tunnel

જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મોટી સફળતા મળી છે. ટ્રક દ્વારા કાશ્મીર જઇ રહેલા બે આતંકીઓને સુરક્ષાદળો દ્વારા કુલગામમાં જવાહર ટનલ પાસે મંગળવારે મોડી સાંજે  ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની પાસેથી બે AK-47 રાઇફલ, IID થી ભરેલા બોક્સ મળ્યાં છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા તેઓની પુછપરછ કરવામાં આવી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ