કાર્યવાહી / J&K: શોપિયામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર

Jammu and kashmir Two militants killed in Shopian encounter

જમ્મૂ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં મંગળવારની સવારથી જ સુરક્ષાબળ અને આતંકવાદી વચ્ચે અથડામણ જોવા મળી છે. જેમાં ભારતીય સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. એક મળતાં અહેવાલ મુજબ સુરક્ષાબળે શોપિયા જિલ્લાના અવનીરા વિસ્તારમાં આતંકીઓ છુપાયાં હોવાના ઇનપુટ મળ્યાં હતા. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ