જમ્મૂ-કાશ્મીર / આતંકી બુરહાન વાનીની વરસીને લઈ ઘાટીમાં બંધનું એલાન, સુરક્ષાબળ હાઈ અલર્ટ પર 

Jammu and Kashmir today called bandh security High Alert

જમ્મૂ-કશ્મીરમાં અલગાવવાદી સંગઠનોના સંયુક્ત મંચ જોઈન્ટ રેસીડન્ટ લીડરશીપ એટલે કે JRLએ આજે ઘાટીમાં બંધનું એલાન આપ્યું છે. આજે આતંકી બુરહાન વાનીની ત્રીજી વરસી છે. ત્યારે આતંકી બુરહાન વાનીની વરસીને લઈને ઘાટીમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ