હુમલો / અનંતનાગમાં આતંકી હુમલો, CRPFના 5 જવાન શહીદ, 2 આતંકવાદી ઠાર

 Jammu and Kashmir: Terrorists attack police party at KP road in Anantnag; heavy firing underway

જમ્મૂ-કાશ્મીમાં આતંકવાદીઓએ CRPFની ટીમ પર હુમલો કર્યો હતો. જેમાં 5 જવાન શહીદ થયા છે જ્યારે 3 જવાન ઇજાગ્રસ્ત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ