ઓપરેશન ઓલઆઉટ / જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં સેનાને મળી સફળતા, બે આતંકીઓને કર્યા ઠાર

jammu and kashmir sophia two terrorist

જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળો દ્વારા આ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવામાં આવ્યું છે. આતંકીઓ સાથે સુરક્ષાદળની અથડામણ શોપિયા જિલ્લાના સુગન વિસ્તારમાં થઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ