જમ્મૂ કાશ્મીર / બારામુલા જિલ્લાના અનેક ઘરોમાં મોડી રાતે લાગી ભીષણ આગ, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

jammu and kashmir several houses gutted in a fire in noorbagh area of baramulla district

મળતી માહિતી અનુસાર બારામુલા (Baramulla District) જિલ્લાના નૂરબાગ (Noorbagh Area)વિસ્તારમાં મોડી રાતે એક ઘરમાં આગ લાગી. આ પછી આ આગે અનેક ઘરને ઝપેટમાં લીધા હતા જેના કારણે અનેક લોકો આગમાં ફસાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ