જમ્મૂ કાશ્મીર / ઘાટીમાં આજથી ખૂલી શાળાઓ, કસ્ટડીથી છૂટેલા નેતાઓએ પણ કરી બેઠક

Jammu and Kashmir Schools reopens from today after article 370 police leaders meetings

જમ્મૂ- કાશ્મીરમાં 5 ઓગસ્ટથી કર્ફ્યૂની સ્થિતિ હતી. પરંતુ હવે મોટાભાગની જગ્યાઓએથી પાબંધીને હટાવી લેવામાં આવી છે. આજથી કાશ્મીરની દરેક સ્કૂલો ખોલી દેવામાં આવી છે. એવામાં સ્થિતિ પર કાબૂ મેળવવા ઘાટીમાં સુરક્ષાને વધારી દેવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ