જમ્મૂ-કાશ્મીર / આજથી પ્રવાસીઓ ધરતી પરના સ્વર્ગની લઇ શકશે મુલાકાત

Jammu And Kashmir Reopens To Tourists After 2 Months

આજથી પ્રવાસીઓ ધરતી પરના સ્વર્ગ કહેવાતા કાશ્મીરની ખૂબસૂરત વાદીઓમાં ફરવા જઇ શકશે. કાશ્મીરના પ્રવાસ પર છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી મુકાયેલ પ્રતિબંધ આજથી હટી ગયો છે. બે મહિના પૂર્વે આતંકી ખતરાને ધ્યાનમાં લઇ પ્રવાસીઓ માટે જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો એટલું જ નહીં, એ વખતે જે પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીરમાં હતા તેમને પણ તાત્કા‌લિક કાશ્મીર છોડી જતાં રહેવા આદેશ અપાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ