અલર્ટ / બુરહાન વાણીની વરસી પર પુલવામામાં ફરી આતંકી હુમલાનું ષડયંત્ર

jammu and kashmir pulwama terrorist attack sniper gun

જમ્મૂ-કાશ્મીરમાં ફરી એકવખત મોટો આતંકી હુમલો થઇ શકે છે. ગુપ્તચર વિભાગના સૂત્રોને મળેલી માહિતી મુજબ પાકિસ્તાનના આતંકીઓ એકવાર ફરી પુલવામામાં સુરક્ષા બળને નિશાન બનાવાની તૈયારી કરી રહ્યાં છે. આ વખતે આતંકીઓ IED અને સ્નાઇપર દ્વારા હુમલો કરે તેવી શક્યતા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ