જમ્મૂ-કાશ્મીર / પુલવામામાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ

jammu and kashmir pulwama encounter

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. શુક્રવારે સવારે સુરક્ષાબળે પુલવામામાના બ્રોબંદિના વિસ્તારમાં બે આતંકીઓને ઘેરી લીધા છે. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ