કાવતરું / જમ્મૂ-કાશ્મીરમાં ફિદાયીન હુમલાને લઇને અલર્ટ, સુરક્ષામાં કરાયો વધારો

Jammu and kashmir Police issue alert on Fidayeen attack

લોકસભા ચૂંટણીને પ્રભાવિત કરવા આતંકી હુમલા થઈ શકે છે અને આતંકીઓએ ત્રણ ટીમ બનાવી હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં અફઘાનિસ્તાનના બોમ્બ એક્સપર્ટ પણ સામેલ છે. આમ સમગ્ર જમ્મૂ-કશ્મીરમાં આગામી 48થી 72 કલાકમાં ફિદાયીન હુમલાના પગલે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ