ટિપ્પણી / ચીનના રાષ્ટ્રપતિની કાશ્મીર પર ટિપ્પણીને લઇને ભારતે વિરોધ દર્શાવી આપી આ પ્રતિક્રિયા

Jammu and kashmir our internal matter, not for other countries to comment MEA

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન (Imran Khan) વચ્ચે કાશ્મીર પર ચર્ચાની ખબર પર ભારતે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે આ મુદ્દા પર નવી દિલ્હીના વલણને લઇને બેઇજીંગ સારી રીતે જાણ છે. વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમારા આંતરિક મુદ્દા પર અન્ય દેશ ટીપ્પણી ન કરે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ