સફળતા / જમ્મુ- કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 2 આતંકવાદી ઠાર

jammu and kashmir news encounter between terrorists and security forces in shopian

જમ્મુ- કાશ્મીરના શોપિયામાં મંગળવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોને 2 આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. આ સાથે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જાણકારી મુજબ શોપિયાના કુટપોરા વિસ્તારમાં આતંકીઓના છુપાયા હોવાની સૂચના મળ્યા બાદ પોલીસ , સેનાની 34 આરઆર અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

બ્રેકિંગ ન્યૂઝ