સફળતા / જમ્મૂ-કાશ્મીરઃ નૌશેરા સેકટરમાં સેનાએ ઘૂસણખોરીને બનાવી નિષ્ફળ, 2 આતંકી ઠાર, 1 ઘાયલ

jammu and kashmir naushera sector terrorist

પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી ઉપર આવી રહ્યું નથી. દરરોજ સરહદ પારથી આંતકીઓ ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા હોવાના સમાચાર સામે આવતા હોય છે જેને ભારતીય સૈનિકો જડબાતોડ જવાબ આપી નિષ્ફળ બનાવી દેતા હોય છે. આ જ ઘટનામાં મંગળવારે ભારતીય સેનાએ પાકિસ્તાન તરફથી સરહદ ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહેલા બે આતંકીઓને ઠાર માર્યા જ્યારે એક આતંકી સેનાની ફાયરિંગમાં ઘાયલ થઇ ગયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ