એટેક / કશ્મીરમાં આતંકીઓને લઇ મોટો ખુલાસો, સેના-સુરક્ષા એજન્સીઓનાં પણ ઉડી ગયા હોશ!

Jammu And Kashmir: National terrorist are using made in China steel bullets

જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ હમણાંથી ખુબ ચિંતિત છે અને તેમની આ ચિંતાનું કારણ ચાઈનીઝ સ્ટીલ બુલેટ બની છે. અનંતનાગ હુમલાની તપાસ કરી રહેલા એક અધિકારીએ જમાવ્યું કે, સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકી પાસેથી એસૉલ્ટ રાઈફલ ઉપરાંત ચાઈનીઝ સ્ટીલ બુલેટનો જથ્થો પણ મળી આવ્યો છે. આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં સ્ટીલ બુલેટનો ઉપયોગ ઓચિંતો વધારી દેતા સુરક્ષા એજન્સીઓ અને સેનાના અધિકારીઓ ચિંતામાં મૂકાયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ