લાલ 'નિ'શાન

જમ્મુ-કાશ્મીર / ઘાટીમાં તણાવગ્રસ્ત વાતાવરણ વચ્ચે 100થી વધુ લોકોની ધરપકડ, હાલમાં કેવી છે હાલત?

Jammu And Kashmir more than 100 Political Leaders Arrested after 370 article

જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ)માં વહેંચવા અને આર્ટિકલ 370ની જોગવાઇઓને હટાવવાના નિર્ણય બાદથી જ ઘાટીમાં તણાવપૂર્ણ શાંતિ યથાવત છે. કાશ્મીર ઘાટીમાં સંચાર વ્યવસ્થા ઠપ થવા અને તમામ પ્રતિબંધોની વચ્ચે પણ સુરક્ષા એજન્સીઓએ રાજનેતાઓ, કાર્યકર્તાઓ સહિત 100થી પણ વધારે લોકોને શાંતિ માટે ખતરો હોવાંનો હવાલો આપતા તેમની ધરપકડ કરી લેવામાં આવી. આ તમામને સરકારનાં નિર્ણય બાદ ઘાટીમાં શાંતિ વ્યવસ્થા યથાવત રાખવાના ઉદ્દેશ્યથી તેમની ધરપકડ કરવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ