જમ્મુ-કાશ્મીર / કેબિનેટ બેઠક પહેલા કાશ્મીર મુદ્દે મોદી સરકારનો મોટો નિર્ણય, મંત્રીઓની કમિટી બનાવી

Jammu and Kashmir modi government group of ministers

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ મોદી સરકાર હવે કાશ્મીરને લઇ એક મોટા પેકેજની જાહેરાત કરી શકે છે ત્યારે સરકારે હાલમાં એક કેબિનેટ બેઠક યોજવાની તૈયારીમાં છે. જો કે આ પહેલાં તેઓએ કાશ્મીરને લઇ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં તેઓએ મંત્રીઓનું એક જૂથ તૈયાર કર્યુ છે. જેમાં તેઓનું કામ એ યુવાઓનો કૌશલ્ય વિકાસ કરવાનું રહેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ