દબદબો / DDC ચૂંટણીઃ કાશ્મીરમાં ગુપકાર તો જમ્મૂમાં કેસરિયો લહેરાયો, જાણો અંતિમ પરિણામ

jammu and kashmir local polls gupkar alliance wins big in kashmir bjp in jammu

જમ્મૂ-કાશ્મીરમાં કલમ-370 દૂર કર્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા પછી પહેલી વખત યોજાયેલ કોઇપણ પ્રકારની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ ગઇ. જિલ્લા વિકાસ પરિષદ (DDC) ચૂંટણીના પરિણામ મંગળવારે સામે આવી ગયા, જેમાં ગુપકાર ગઠબંધને કાશ્મીર ઘાટીમાં અને ભારતીય જનતા પાર્ટીએ જમ્મૂ ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ