જમ્મૂ-કાશ્મીર / 14 દિવસ બાદ ખૂલ્યાં સ્કૂલ-કોલેજ, ગેસની થશે હોમ ડિલિવરી

Jammu and Kashmir LIVE Low Attendance in Valley's Schools Amid Restrictions

જમ્મૂ-કાશ્મીરમાં ધારા 370 હટાવવાને આજે 14 દિવસ પૂરા થઇ ગયા છે. છેલ્લા બે અઠવાડિયાથી ઘાટીમાં ધારા 144 લાગૂ છે જ્યારે બીજા અનેક પ્રકારના પ્રતિબંધ લગવામાં આવ્યાં છે, જો કે આજથી જનજીવન સામાન્ય થવા જઇ રહ્યું છે. ઘાટીમાં અંદાજે 190 સ્કૂલ કોલેજમાં શિક્ષણનો પ્રારંભ થઇ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ