બરફની ચાદર / જમ્મૂ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા, શ્રીનગરમાં ટ્રાન્સપોર્ટ અને ટેલિફોન સેવા ઠપ

jammu and kashmir himachal pradesh snowfall

જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાનું આગમન થયું છે. આ રાજ્યના પહાડી વિસ્તારમાં હિમવર્ષા શરૂ થઇ ગઇ છે. જેને લઇને લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કુલ્લુ અને સિરમૌર જિલ્લામાં હિમવર્ષા થઈ છે. જેના કારણે પહાડોએ બરફની ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ