જમ્મુ-કાશ્મીર / જુમ્માની નમાઝ બાદ મળી શકે છે રાહત, આજથી ખુલી જશે સરકારી કાર્યાલય

Jammu and Kashmir govt offices to be open from Friday

રાજભવનના પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના સરકારી સચિવાલય અને અન્ય કાર્યાલય શુક્રવારથી એટલે કે આજથી કામ કરવાનું શરૂ કરી દેશે. સાથે જ જનતા પર લાગેલા પ્રતિબંધમાં પણ આજની નમાઝ બાદ રાહત આપવામાં આવશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ