જાહેરાત / અમારી માટે દરેક નાગરિકનો જીવ કિંમતી, કાશ્મીરમાં 50 હજાર નોકરીઓની જગ્યા ખાલીઃ સત્યપાલ મલિક

Jammu and Kashmir governor announces 50k govt jobs for kashmiri youth

જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, છેલ્લાં 24 દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં એક પણ વ્યક્તિએ જીવ નથી ગુમાવ્યો, આ અમારી માટે એક ઉપલબ્ધિ છે. શ્રીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, અમારું મુખ્ય ફોકસ જમ્મુ-કાશ્મીરની કાયદાકીય વ્યવસ્થા છે અને તેમાં અમે સફળ રહ્યાં છીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ