જમ્મૂ-કાશ્મીર / ઘાટીની વર્તમાન શાંતિ પર ખતરાના સંકેત, છુપાયા છે અંદાજે 275 આતંકીઓ

jammu and kashmir ghati 275 terrorist

કશ્મીર ઘાટીમાં અંદાજે 275 આંતકીઓની હાજરી વર્તમાન શાંતિને ડહોળી શકે છે. ગુપ્તચર વિભાગના રિપોર્ટમાં આ અંગેનો ખુલાસો થયો છે. એજન્સીઓનું માનવું છે કે, ઘાટીમાં અંદાજે 109 વિદેશી આતંકીઓ અને 166 સ્થાનિક આતંકીઓ છૂપાયેલા છે. એજન્સીઓનું માનીએ તો આતંકીઓ મોટા હુમલાનું કાવતરૂ રચી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ