જમ્મૂ-કાશ્મીર / આજથી જમ્મુ-કાશ્મીર રાજ્ય નહીં, J & K અને લદ્દાખ સત્તાવાર બન્યાં કેન્દ્રશાસિત પ્રદેશ

Jammu and Kashmir gets new identity Ladakh its wish

5 ઓગસ્ટના રોજ દેશની નરેન્દ્ર મોદી સરકારે જે ઐતિહાસિક નિર્ણય લીધો હતો તે આજે 31 ઓક્ટબરના રોજ લાગુ થઇ ગયો છે. દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલેની જયંતિના અવસર પર આજથી બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશનો ઉદય થયો છે. જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ