J&K / જમ્મુ-કાશ્મીરના સોપેરામાં આતંકવાદી હુમલોઃ નાની બાળકી સહિત ચાર ઘાયલ

Jammu and Kashmir  Four persons including the baby girl who were injured in yesterdays attack by terrorists in Sopore...

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં સોપોરના ડંગરપોરામાં એક બાળકી સહિત ચાર લોકો ઘાયલ થયા છે. જેમાં 2 વર્ષની બાળકીની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ચારેય ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ