મતદાન / જમ્મૂ-કાશ્મીર DDC મતદાનઃ પાક. દ્વારા ફાયરિંગ, આતંકી હુમલાઓ અને કોરોના સંક્રમણ વચ્ચે જો આમ થશે તો આજે બદલાશે ઇતિહાસ

jammu and kashmir first ever district development council election

કેન્દ્ર શાસિત જમ્મૂ-કાશ્મીરમાં પ્રથમ વખત થવા જઇ રહેલા જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 43 બેઠક પર આજે મતદાન યોજાશે. તંત્ર દ્વારા મતદાનને સફળ  બનાવવા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ