કાર્યવાહી / જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં સતત બીજા દિવસે સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, 4 આતંકી ઠાર

jammu and kashmir encounter pinjora area security forces terrorist

જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે ભારતીય સેના અને આતંકી વચ્ચે અથડામણ જોવા મળી છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરક્ષાદળને પિંજોરોમાં આતંકીઓ છુપાયાં હોવાના ઇનપુટ મળ્યાં હતા. ત્યારેબાદ સેનાએ આજે સવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સેના હાથ ધરેલા સર્ચ ઓપરેશન બાદ અથડામણમાં ચાર આતંકીઓને ઠાર માર્યાં છે. હાલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ