જમ્મુ- કાશ્મીર / અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, સર્ચ ઓપરેશન શરુ

jammu and kashmir encounter between security forces and terrorists in poshkreeri area of anantnag

સુરક્ષા દળોની સંયુક્ત ટીમે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. રવિવારે વહેલી સવારમાં અનંતનાગના પોશકીરેરી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતુ. સુરક્ષાદળોને આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ આતંકીઓની સંખ્યા 1-2 સુધી હોઈ શકે છે. હાલમાં બંને તરફથી કોઈ ફાયરિંગ થયું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ