જમ્મુ-કાશ્મીર / DG જેલ હેમંત લોહિયાની કેચપની બોટલથી ગળું કાપીને હત્યા, આતંકી સંગઠન TRFએ લીધી જવાબદારી

Jammu and Kashmir DG Jail Hemant K Lohia was murdered at his home

પોલીસ અધિકારી લોહિયાનો મૃતદેહ તેમના ઘરેથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ પછી પોલીસ તપાસમાં સામે આવ્યું કે, તેમની હત્યા કરવામાં આવી છે. પોલીસને તેમના નોકર યાસિર પર હત્યાની શંકા છે. પોલીસનું કહેવું છે કે તેમના નોકરે જ હેમંત કે લોહિયાની હત્યા કરી દીધી. ડીજીપી દિલબાગ સિંહે આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ