કાર્યવાહી / ભારત-ચીન વિવાદ વચ્ચે BSFએ ભારત-પાક બોર્ડર પર જે કામ કર્યું તે જાણી પાકિસ્તાન ફફડી ઉઠશે

jammu And kashmir bsf shot down a drone

ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી બાદ પાકિસ્તાન ગિન્નાયું છે. પાકિસ્તાન તરફથી સતત ભારતીય સીમા પર રેકી કરવામાં આવી રહી છે. ત્યારે ફરી એકવાર બોર્ડર સિક્યુરિટી ફોર્સે પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડ્યું હતું. BSFએ પાકિસ્તાનના ડ્રોનને કઠૂઆ બોર્ડર તોડી પાડ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ