મોટી સફળતા / જમ્મૂ-કાશ્મીરમાં સેનાએ અવંતીપોરામાં ચાર આતંકીઓની ધરપકડ કરી, બારામૂલામાં અથડામણ

jammu and kashmir awantipora terrorist arrest

જમ્મૂ-કાશ્મીરમાં હાલ ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. જેમાં સેનાએ અવંતીપોરામાં  અલ બદેરના ચાર આતંકીઓની ધરપકડ કરી છે, જ્યારે બારામૂલામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ