જમ્મૂ-કાશ્મીર / અજંપાભરી સ્થિતિ વચ્ચે સોપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

jammu and kashmir army and terrorist firing

કાશ્મીરમાં સરકારના મેગા પ્લાન પછી આતંકીઓમાં ફફડાટ છે. જો કે સમગ્ર રાજ્યમાં અજંપાભરી સ્થિતિ છે. કાશ્મીરના સોપોરમાં આજે આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થયું હતું. જેમાં ભારતીય સેનાએ એક આતંકવાદીને ઠાર કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ