કાર્યવાહી / જમ્મૂ-કાશ્મીરની ઘાટીમાં 250 પાકિસ્તાની આતંકીને ઘેરીને મારવાનો પ્લાન તૈયાર

jammu and kashmir 250 terrorist

કાશ્મીર ઘાટીમાં આ વખતે ઠંડીમાં ગરમાવો રહે તેવુ લાગી રહ્યું છે. સુરક્ષા તંત્ર દ્વારા કાશ્મીરમાં 250થી વધારે છૂપાયેલા પાકિસ્તાની આતંકીઓને ઘેરીને મારવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો હોવાના એક અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. સૂત્રોને મળતી માહિતી મુજબ ઘાટીમાં આતંકીઓ વિરુધ્ધ કાર્યવાહી માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અને ગૃહમંત્રાલયની સંયુક્ત કવાયત હેઠળ યોજના તૈયાર કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ