મુલાકાત / મોહન ભાગવત અને મૌલાના મદનીની મુલાકાતની ઇનસાઇડ સ્ટોરી, રાત્રે 12 વાગ્યા સુધી થઇ વાતચીત

jamiat ulema e hind maulana syed arshad madani rss mohan bhagwat ram temple in delhi keshav kunj

દેશના બદલાયેલા રાજનૈતિક માહોલ માં જમીયત ઉલેમા એ હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ રાષ્ટ્રીય સ્વંય સંઘ (RSS)ના પ્રુખ મોહન ભાગવતથી મુલાકાત કરી. મદનીએ આ મુલાકાત સંઘના દિલ્હી કાર્યાલય કેશવ કુંજમાં જઇને કરી હતી. જમીયત ઉલેમા એ હિન્દના ઇતિહાસમાં આ પહેલીવાર છે કે જ્યારે જમીયતનો કોઇ અધ્યક્ષે સંઘના દરવાજો ખખડાવ્યો હોય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ