વિરોધ / જામિયામાં પોલીસની સામે જ યુવકે કર્યું ફાયરિંગ, ઘટનાનો વીડિયો થયો વાયરલ

jamia protest against caa nrc jamia firing police

નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) ના વિરોધમાં દિલ્હીની જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધીની કૂચ દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. જામિયા વિસ્તાર નજીક એક અણગમો યુવકે ગોળીબાર કર્યો હતો, જેમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ