સુનાવણી / જામિયા અને AMUમાં પ્રદર્શનને લઇને સુપ્રીમ કોર્ટમાં કાલે CJI બેન્ચ કરશે સુનાવણી

jamia millia islamia amu protest hearing cji bench supreme court

જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટી અને અલીગઢ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓના પ્રદર્શન મામલા પર દાખલ 3 અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશની આગેવાની વાળી પીઠ મંગળવારે આ મામલાની સુનાવણી કરશે. નાગરિકતા સંશોધન કાયદાને લઇને જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. 

બ્રેકિંગ ન્યૂઝ