હેરાનગતી / કોન્ટ્રાક્ટરને કમાઈ અને પાથરણાવાળાને હાલાકી? AMC કચેરી ખાતે જમાલપુરના પાથરણાવાળાનો હલ્લાબોલ, હાય હાયના નારા ગુંજ્યા

Jamalpur Patharanwala protest at Ahmedabad Municipal Corporation

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જમાલપુરના પાથરણાવાળાનો વિરોધ, હાય કમિશનર હાય તેમજ ગરીબોને હેરાન કરવાનું બંધ કરોના નારા લગાવ્યા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ