OMG / ગુજરાતી મીઠાઇ નથી જલેબી, જાણો શું છે ઇતિહાસ અને તેનું સાચું નામ

jalebi is not an indian sweet

ભારતમાં ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવી હશે જેણે જલેબી ન ખાધી હોય અથવા તેનું નામ ન સાંભળ્યું હોય. ભારત સિવાય તે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઇરાનની સાથે-સાથે તમામ આરબ રાષ્ટ્રોમાં પણ તે ખુબજ લોકપ્રિય વ્યંજન છે. 

બ્રેકિંગ ન્યૂઝ