કચ્છ / જખૌના દરિયામાંથી 175 કરોડનાં ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાનીઓ ઝડપાયા

jakhau kutch 5 pakistani arrested

કચ્છના જખૌના દરિયામાંથી શંકાસ્પદ બોટ સાથે ડ્રગ્સની હેરફેર કરતા પાંચ પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં લેવામાં આવ્યા છે. ગુજરાત એટીએસને આ ડ્રગ્સના જથ્થા વિશે ગુપ્તચર માહિતી મળી હતી અને જેના પગલે કોસ્ટગાર્ડ, એસઓજીને સાથે રાખીને ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ