મોટી બેઠક / PM મોદીને મળવા પહોંચ્યા એસ જયશંકર, બીજી તરફ ગૃહમંત્રી શાહ સાથે ડોભાલની મીટિંગ: શું કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહી છે સરકાર?

Jaishankar meets PM Modi, Ajit Doval at Home Minister Shah's office, speculations of big decision on Canada begin

શું ભારત સરકાર કેનેડા પર કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહી છે? આ અટકળો આજે બપોરે ત્યારે જીવંત થઈ જ્યારે પીએમ અને વિદેશ મંત્રી વચ્ચે પહેલી મુલાકાત થઈ હતી. સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે કેનેડાના મુદ્દા પર ચર્ચા થઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ