ચેતવણી / મુંબઈ અને પુલવામા હુમલાનો ઉલ્લેખ કરી જયશંકરે UNSCમાં પાક.ને આપી વોર્નિંગ

Jaishankar at unsc lashkar jaish still operate with impunity whether against india or in afghan

ભારતે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની સાથે-સાથે ચીન પર આકરા વાકપ્રહાર કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આગેવાની કરનારા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો નિર્ભિકપણે પોતાની ગતિવિધિઓને અંજામ આપી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ