મોટા સમાચાર / BIG BREAKING: કાશ્મીરમાં જૈશ-એ-મહોમ્મદનો ટોપ કમાન્ડર ઠાર, સેના અને પોલીસને મળી મોટી સફળતા

Jaish-e-Mohammed's top commander shot dead in Kashmir

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે. જેમા સેના દ્વારા જૈશ-એ-મહોમ્મદના ટોપ કમાન્ડરને ઠાર કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ