નવી દિલ્હી / જૈશ-એ-મોહંમદે મુંબઇ સહિત ર૦ સ્ટેશન-મંદિરો ફૂંકી મારવાની આપી ધમકી

Jaish-e-Mohammed threatens to blow up 20 stations - temples including Mumbai

જમ્મુ-કાશ્મીર ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાનની સાથે સાથે આતંકવાદી સંગઠન પણ ભડકયા છે. પાકિસ્તાનનું આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદ ફરી એક વાર ભારતમાં પોતાના નાપાક ઇરાદાઓને અંજામ આપવાની તૈયારી કરી રહ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ