એલર્ટ / જૈશ ભારતમાં કરાવી શકે પુલવામા જેવો હુમલો, ગુપ્તચર વિભાગની ચેતાવણી

Jaish-e-Mohammad, Islamic State terrorists planning fidayeen attacks in India

પાકિસ્તાનની ISI ભારતમાં મોટા પાયે હુમલા કરાવવા માટે જૈશ-એ-મોહમ્મદ અને ISISઆ આતંકીઓને નજીક લાવી રહી છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ ગૃહમંત્રાલયને મોકલેલા એક અહેવાલમાં આમ જણાવાયું છે. ISISએ થોડા દિવસો પહેલા જ અફઘાનિસ્તાનમાં જૈશ અને ISISના આતંકવાદીઓ વચ્ચે બેઠક કરાવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જોઈએ આ અંગેનો અહેવાલ. 

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ