રાજસ્થાન / જેસલમેરમાં ભારત-પાકિસ્તાન સરહદ પરથી મળી આવ્યાં 4 એન્ટી ટેંક માઇન્સ

jaisalmer anti tank mines

રાજસ્થાનના જેસલમેરમાં ભારત-પાકિસ્તાન સરહદ પરથી ચાર એન્ટી ટેન્ક માઇન્સ મળી આવ્યાં છે. લોંગેવાલામાં ONGC ના તેલ અને ગેસની શોધ દરમિયાન ટેન્ક માઇન્સ મળી આવતાં હડકંપ જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ