નિવદેન / કોંગ્રેસના નેતાનું નિવેદન, 'દર વખતે મોદીને 'ખલનાયક' ગણાવવાથી કંઇ નહી મળે'

Jairam Ramesh Will Not Achieve Anything By Presenting Modi As A Villain All The Time

કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યુ કે, ''પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના મોડલને સંપૂર્ણ રીતે નકારાત્મક ગણાવવું, તેમના કામનુ મહત્વનું સ્વીકાર ના કરી અને દરેક સમયે ખલનાયક રીતે રજૂ કરવાથી કંઇ મળવાનું નથી.''

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ