બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / Politics / jairam ramesh on rajeev chandrasekhar congress for pushing foreign covid vaccine

રાજનીતિ / કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ પર લગાવ્યો વિદેશી કોરોના વેક્સિનના દબાણનો આરોપ, જયરામ રમેશે કર્યો પલટવાર

Vaidehi

Last Updated: 07:08 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વેક્સિનને લઈને ફરી એકવાર કેન્દ્ર અને કોંગ્રેસની વચ્ચે વિવાદો શરૂ થઈ ચૂક્યાં છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે રાજીવ ચંદ્રશેખર પર તીખા પ્રહારો કર્યાં છે.

  • કોવિડ વેક્સિનને લઈને ભાજપ-કોંગ્રેસ ફરી આમને-સામને
  • રાજીવ ચંદ્રશેખરના આરોપો પર બોલ્યાં જયરામ રમેશ
  • કહ્યું જૂઠાં આરોપો લગાવવામાં આવ્યાં છે

ભાજપ અને કોંગ્રેસની વચ્ચે કોરોના વેક્સિનને લઈને ફરી એકવાર વિવાદ ગરમાયો છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કોંગ્રેસ પર વિદેશી કોવિડ વેક્સિનનાં ઉપયોગને પ્રમોટ કરવાનો આરોપ લગાડ્યો છે. જેનો પલટવાર કરતાં હવે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા જયરામ રમેશે ચંદ્રશેખરને કહ્યું કે 'ચિંકણા થાંભલા પર ચડવાની તમારી મહત્વકાંક્ષા તમને વધુ જૂઠાંણા ન બનાવી દે જેટલા તમે છો'

ટ્વીટ કરી રાજીવ ચંદ્રશેખર પર કર્યાં પ્રહારો
તેમણે ટ્વીટ પર લખ્યું કે કેન્દ્રીય મંત્રી હોવા છતાં તમે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને મારા અને મારા સાથીમિત્રો પર જૂઠાં આરોપો લગાવ્યાં છે. તેમણે ચિદમ્બરમને ટેગ કરતાં લખ્યું કે આપણે એક પણ જૂઠાંણાની સામે નમશું નહીં. હું ઈચ્છું છું કે તમે બોલો કે તમે ખરેખર શું છો...શું Twitterમાં એટલી હિમ્મત છે કે તે તમને બેનકાબ કરી શકે?

રાજીવ ચંદ્રશેખરે  કોંગ્રેસ પર લગાવ્યાં આરોપો
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે શુક્રવારે ટ્વીટ કરી કોંગ્રેસનાં નેતાઓ પર વિદેશી દવા કંપનીઓની લોબિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમનો આરોપ હતો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પી.ચિદંબરમ અને જયરામ રમેશ કોવિડનાં સમયે વિદેશી રસીઓ પર વધૂ ભાર મૂકતાં હતાં. 

ચિદંબરમે વિદેશી રસીને લઈને કર્યુ ટ્વીટ
કોંગ્રેસ નેતા પી ચિદંબરમે કોરોના મહામારીની વચ્ચે 27 ડિસેમ્બર 2021નાં ટ્વીટ કર્યું હતું કે ભારતમાં માત્ર 3 રસીઓ છે- કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પૂતનિક. મોદી સરકારની સંરક્ષણવાદી નીતિને લીધે ફાઈઝર, મૉડર્નાની રસીઓ ભારતથી બહાર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Jairam Ramesh rajiv chandrashekhar vaccine of covid-19 ભાજપ કોંગ્રેસ વિવાદ jairam ramesh on rajeev chandrasekhar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ