ધમાસાણ / દિલ્હી હાર પર કોંગ્રેસમાં આરોપ-પ્રત્યારોપ, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત નેતાઓએ ઉઠાવ્યાં સવાલ, પાર્ટી નેતાઓને લીધા આડે હાથ

Jairam Ramesh Jyotiraditya Scindia Says Congress Needs New Approach, Reach out to People

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. આ એવી જ છે જે 2015માં મળી હતી. પાર્ટીની એક પણ સીટ પર જીત થઇ નહીં. આ હારને લઇને કોંગ્રેસ પાર્ટીની અંદર હડકંપ જોવા મળી રહ્યો છે. જેમાં જ્યોતિરાદિત્ય સિંધિંયા, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડા, જયરામ રમેશ સહિત નેતાઓએ હાઇકમાન્ડ ઉપર સવાલ ઉઠાવ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ