અમૂલ્ય યાદો / દેશના આ ચાર દિગ્ગજ સ્પિનરો ભેગાં કરો ત્યારે એક અરૂણ જેટલી જેવો સ્પિનર પેદા થાય

jairam ramesh and kapil sibbal talk arun jaitley extra ordinary spinning abilities in cricket

અરૂણ જેટલી 1999થી 2012 સુધી DDCAના અધ્યક્ષ રહ્યાં હતાં અને તેમણે આ દરમ્યા કેટલાંય ક્રિકેટર્સના કરિયર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેટલી એક લાંબી રાજકીય ઈનિંગ રમ્યા હતાં પરંતુ ક્રિકેટ પ્રત્યે પોતાના એક ખાસ પ્રેમ માટે પણ તેઓ જાણીતા હતાં. 

બ્રેકિંગ ન્યૂઝ